મોરબી : મોરબીમાં શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદોત્સવનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા. 13 ઓક્ટોબરના રોજ રવિવારે રાત્રે 8 કલાકથી શ્રી દવે પંચોલી ઔદીચ્ય બ્રાહ્મણ વિદ્યાર્થી ભવન, સરદાર બાગ સામે, શનાળા રોડ ખાતે કરવામાં આવ્યું છે. આ તકે પરશુરામ યુવા ગ્રુપ દ્વારા બ્રહ્નસમાજના લોકોને પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274