મોરબી : મોરબીમાં રઝળતા આખલાઓનો ત્રાસ દિન પ્રતિદિન વધતો જઇ રહ્યો છે. જેના થોડા થોડા દિવસે પુરાવાઓ સામે આવી રહ્યા છે. આવી જ રીતે સોની બજારમાં એક મહિલા સ્કૂટર લઈને જતા હતા. ત્યારે ત્યાંથી નીકળેલા આખલાઓના ટોળાએ અચાનક યુદ્ધ શરૂ કરી દેતા સ્કુટરચાલક મહિલા તેમની હડફેટે આવ્યા હતા. આ મહિલા સ્કૂટરચાલક તેમના સ્કુટરમાંથી પડી જતા તેઓને ઇજાઓ પણ પહોંચી હતી. જો કે આ સમગ્ર ઘટનાનો સીસીટીવી ફુટેજનો વીડિયો પણ વાઇરલ થયો છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274