મોરબી : શ્રી અંબિકા ગરબી મંડળ દ્વારા લીલાપર સરકારી ગૈશાળા ખાતે છેલ્લા ૪૫ વર્ષથી પ્રાચીન ગરબી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં બાળાનો દ્વારા હોંશે-હોંશે ગરબે ઘૂમી માતાની આરાધના કરવામાં આવે છે. આયોજક પ્રકાશભાઈ ગોહેલ દ્વારા પ્રચલિત ગરબાઓની સાથે દીવડા રાસ, ટિપ્પણી રાસ, ભુવા રાસનું આયોજન કરવામાં આવે છે. ભુવા રાસમાં બાળાઓએ માતા આદ્યશક્તિનું રૂપ ધારણ કરી માતાની આરાધના કરી હતી. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274