મોરબી : મોરબીના સામા કાંઠા વિસ્તારમાં આવેલી લાયસન્સ નગર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની ચાવડા કૈલાસ ભવાનભાઈ એ તાલુકા કક્ષાના કલા ઉત્સવ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી પરિવાર તથા શાળાનું ગૌરવ વધાર્યું હતું. આ અગાઉ શાળા કક્ષાએ તથા CRC કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલો હતો. જે બદલ વિદ્યાર્થીની અને માર્ગદર્શક શિક્ષક હિરેનભાઈ રાવલને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274