મોરબી : મોરબીમાં ઠેર-ઠેર નવરાત્રિ નિમિત્તે પ્રાચીન તથા અર્વાચીન નવરાત્રિ મહોત્સવ દ્વારા શક્તિની ભક્તિ કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીના જૂની રેલવે કોલોની ગરબી મંડળ દ્વારા 100 વર્ષથી પ્રાચીન ગરબી કરાવવામાં આવી રહી છે. જેમાં નાત-જાતના ભેદભાવ વિના હિંદુ-મુસલમાન બાળાઓએ હોંશે-હોંશે ભાગ લીધો છે. બાળાઓ દ્વારા અઘોર નગારા રાસ, દીવા રાસ, ટિપ્પણી રાસ કરીને માતા શક્તિની આરાધના કરવામાં આવે છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274