મોરબી : 3 ઓક્ટોબરના રોજ મોરબી જિલ્લા કક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધાનું હળવદ ખાતે આયોજન થયું હતુ. આ સ્પર્ધામાં મોરબી શહેરમાં એ.ડીવી. પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ ભૂમિકાબેન દુર્લભજીભાઈ ભુતે 400 મીટર તથા 800 મીટર દૌડમાં પ્રથમ ક્રમાંક મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ગોલ્ડ મેડલ મેળવી ભૂમિકાબેને મોરબી સીટી. એ.ડીવી. પોલીસ મથક તેમજ તાલુકાનું ગૌરવ વધાર્યું હતું. પો.ઇન્સ. આર.જે.ચૌધરી સહિત તમામ સ્ટાફગણ દ્વારા ભૂમિકાબેનને શુભેચ્છા પાઠવી હતી. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274