ટંકારા : ટંકારા તાલુકાના હિરાપર ગામમાં ચાલી રહ્યો છે પરંપરાઓને પ્રજ્વલિત કરવાનો મહાયજ્ઞ. આ યજ્ઞ એટલે 'પાટીદાર યુવા ગ્રુપ-હિરાપર' દ્વારા આયોજિત પાટીદાર નવરાત્રી મહોત્સવ- 2019'. હિરાપર ગામમાં પ્રાચીન સંસ્કૃતિ ને જાળવવાના પ્રયાસ રૂપે યુવાનો દ્વારા લોક ભાગીદારીથી સુંદર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.નવરાત્રી મહોત્સવમાં 10થી18 વર્ષની વિદ્યાર્થીનીઓને બે ગ્રુપમાં વિભાજિત કરી 20 દિવસની તાલીમ બાદ તૈયાર કરવામાં આવી છે. 21મી સદીના બાળકોમાં દેશ પ્રેમની જ્યોત જગાવવા દરરોજ રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવે છે. માં દુર્ગા અને માં ભારતીની સંયુક્ત આરાધનાનું આ આયોજન ખરેખર માણવા લાયક છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274