મોરબી : મોરબીના ગેંડા સર્કલ પાસે હળવદ તરફ જવાના રસ્તે પ્લાસ્ટિકના બાચકામાં ઈંગ્લીશ દારૂની 10 બોટલ કિંમત રૂ. 4000 સાથે પ્રકાશભાઈ કાંતિભાઈ પલાણ ઉ.વ.42ને બી ડિવિઝન પોલીસની ટીમે પકડી પાડી તેની સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.