મોરબી : મોરબીના લક્ષ્મીનગર ગામે તાજેતરમાં નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે વરસાદના કારણે આ આયોજન મુલતવી રાખવામાં આવ્યું હતું. હવે આ નાટક દાનેશ્વરી કર્ણ તા. 7ના રોજ રાખવામાં આવ્યું છે. સાથોસાથ કોમિક નાટકનું પણ ભવ્ય આયોજન આયોજન કરવામાં આવ્યું છે.