ટંકારા : ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન અંતર્ગત ટંકારા તાલુકાની નાસા સ્કૂલની કૃતિ 'હેલ્મેટથી સલામતી અંગે જાગૃતિ'એશાળા કક્ષાએ પ્રથમ ક્રમાંક, તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંક, જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવી અને રાજ્ય કક્ષાએ જવા માટે પસંદગી પામેલ હતી. જેના બદલ નાસા સ્કૂલ પરિવાર તથા પ્રમુખ વિજયભાઈ ભાડજા તે કૃતિના બાળ વૈજ્ઞાનિકો બારૈયા હેમાંસી અશ્વિનભાઈ તથા દલસાણીયા એકતા રસિકભાઈ તથા માર્ગદર્શક શિક્ષક બારૈયા કાર્તિકભાઈને શુભકામના પાઠવી હતી. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274