મોરબી : મોરબીના કાંતિનગર વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ અપાવવા અંગે જેન્યુન ફાઉન્ડેશન દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. મોરબી શહેરના કાંતિનગર વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. જેથી, રહીશોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તે વિસ્તારમાં સ્વચ્છતા તથા પાયાની સુવિધાઓ જેવી કે ગટર, રસ્તા, સ્ટ્રીટ લાઈટ જેવી વ્યવસ્થાઓનો લાભ લોકોને આસાનીથી મળી રહે તેમજ ચોમાસાના કારણે રોગચાળો ફાટી નીકળે તે પહેલા ગામને સ્વચ્છ કરવા કરવાની અપીલ જેન્યુન ફાઉન્ડેશન દ્વારા જિલ્લા કલેક્ટરને કરવામાં આવી હતી. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274