- text
મોરબી : મોરબીના રવાપર રોડ અવની ચોકડી પાસે મકાનમાં ગડદા કાપવાની મશીનમાં પીન લગાવતી વખતે ઇલે. શોર્ટ લાગતા હરિપર કેરાળા ગામના યુવાનનુ મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી મળતો વિગતો અનુસાર મોરબીના હરિપર કેરાળા ગામે રહેતા વિશાલભાઈ ભરતભાઇ ચારોલા ઉ.વ.23 નામનો યુવાન રવાપર રોડ ઉપર અવની ચોકડી પાસે જય અંબે સોસાયટીના મકાનમાં ગડદા કાપવાના મશીનની પીન લગાવી રહ્યો હતી. તે વખતે તેને ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા તેનું મોત નીપજ્યું હતું બાદમાં તેના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- text
Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.
મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN
ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274
- text