મોરબી : ખરેડાના કાથરાણી કુળદેવ મંદિર દ્વારા કાથરાણી ભવનના ઉદ્ઘાટન નિમિત્તે આગામી તા. 8 ઓક્ટોબરના રોજ દશેરાના દિવસે સવારે 7 વાગ્યે યજ્ઞનો આરંભ કરી બપોરે 1-30 વાગ્યે પુર્ણાહુતી કરવામાં આવશે. તેમજ સવારે 11 વાગ્યે કાથરાણી ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. યજ્ઞની પુર્ણાહુતિ બાદ સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, આગામી તા. 6 ઓક્ટોબરના રોજ રવિવારે સવારે 10 વાગ્યે નવદુર્ગા પૂજન તથા 108 કુમારિકા ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કાથરાણી કુળદેવ મંદિર દ્વારા ધર્મ પ્રેમી જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274