ટંકારા : ટંકારા સ્થિત ITI એ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા છે. જેમાં આર્ક એન્ડ ગેસ વેલ્ડર, સર્ટી. કોર્સ ઈન વાયરમેન, સર્ટી. કોર્સ ઈન સ્યુઈન્ગ ટેક.ની તાલીમ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા ગત તા. 17 સપ્ટે.થી શરુ થઇ ગઈ છે. પ્રવેશ ફોર્મ ઓનલાઇન ભરવામાં આવે છે. વધુ માહિતી માટે સુપર વાઇઝર ઇન્સ્ટ્રક્ટર પી. ટી. માકસણા મો. 96243 76133 તથા એસ. બી. કંઝારીયા મો. 97278 71917 પર સંપર્ક કરવાનો રહેશે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274