મોરબી: મોરબી વાંકાનેર વચ્ચે આવેલ માટેલ રોડ ઉપર આજે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો અને બન્ને બાજુએ વાહનોની મસમોટી કતારો લાગી ગઈ હતી.ટ્રાફિકજામને પગલે વાહન વ્યવહાર ખોરવતા વાહન ચાલકો ભારે મુસીબતમાં મુકાય ગયા હતા.બે કલાક સુધી ટ્રાફિકજામ રહેતા અનેક વાહનો ટ્રાફિકમાં ફસાયા હતા.બે કલાકથી માત્ર કાચબા ગતિએ ચાલતાં વાહન વ્યવહારથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી.અગત્યના કામે નીકળેલા લોકી ટ્રાફિકજામમાં ફસાતા ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.સીરામીક ઝોન વિસ્તાર માટેલ રોડ ઉપર દરરોજ મોટા પ્રમાણમાં વાહનોનો ઘસારો રહે.છે.માટેલ રોડ પર ટ્રાફિકની ગીચતાને કારણે વારંવાર ટ્રાફિકજામ સર્જાઈ છે ત્યારે આજે ફરીવાર ટ્રાફિકજામ સર્જાતા વાહન ચાલકોને મુશ્કેલીઓ ભોગવવી પડી હતી. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274