હળવદ : હળવદમાં છેલ્લા ત્રણ દિવસથી મેધરાજા મન મુકીને વરસતા સમગ્ર પંથકમા લીલા દુકાળના ઓછાયા ઉર્તાયા હોય તેમ લાગી રહયુ છે. નદી દિધડીઆ ગામે આવેલ કાળાપાણાની નદીમા ઉપરવાસના વરસાદને કારણે ચેકડેમ, નદીનાળા ઓવરફલો થતા નદીમા ધોડાપુર આવતા સરાથી ધાગધ્રા- હળવદ વાહન વ્યવ્હાર ખોરવાયો હતો. ત્યારે વરસાદને કારણે કાળાપાણાની નદીના ધસમસતા પાણીના વહેંણમાં એક ગાડી ફસાઈ ગઈ હતી. ત્યારબાદ ગ્રામજનો દોડી આવ્યા હતા. તેમજ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને ગાડી બહાર કાઢી હતી. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274