મોરબી : ભારતીબેન મૂળજીભાઈ કાનાબાર (ઉં.વ.70) તે સ્વ.મોહનલાલ હરિભાઈ કાનાબારના પુત્રવધુ તે મુળજીભાઈ મોહનભાઈ કાનાબારના ધર્મ પત્ની તેમજ મિલનભાઈ,મનીષભાઈ ,જીગ્નેશભાઈ ના માતૃશ્રી તથા સ્વ. મોહનભાઈ જેરામભાઈ ગંદાના પુત્રીનું તારીખ 29/9/2019 રવિવારના રોજ અવસાન થયેલ છે.સતગતનું ઉઠમણુ તેમજ પિયર પક્ષની સાદડી તારીખ 30/6/2019 સોમવારે સાંજે 5 કલાકે શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન વસંત પ્લોટ મોરબી ખાતે રાખેલ છે.