પાણીની આવક 6 હજાર ક્યુસેકએ પહોંચતા વધુ દરવાજા ખોલવામાં આવ્યા મોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમમા આજે પાણીની આવક 6 હજાર ક્યુસેક પોહચતા બપોરના સમયે પાંચ દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. મોરબીના મચ્છુ-2 ડેમમાં પાણીની સતત આવકને લીધે ગઈકાલે ત્રણ દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. જે આજે બપોરે 3 વાગ્યા સુધી યથાવત સ્થિતિમાં હતા. પરંતુ બપોરે પાણીની આવક 6 હજાર ક્યુસેકએ પહોંચી જતા ડેમના કુલ પાંચ દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274