મોરબી : જુના દેવળીયા ગામના ગુર્જર સુથાર વજીબેન ગોરધનભાઇ જાદવાણી ઉ.વ.86 તે ગોરધનભાઇ ત્રિકમજીભાઈ જાદવાણીના ધર્મપત્ની અને દયાલજીભાઈ, મહેન્દ્રભાઈ, પરેશભાઈ, લતાબેન વ્રજલાલ વાઘડિયા, ચંદ્રિકાબેન નાનાલાલ ભાડેશીયા, શારદાબેન હરેશકુમાર કલોલિયાના માતાનું તા.27ના રોજ અવસાન થયું છે. સતગતનું બેસણું તા.30ને સોમવારે સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન વિશ્વકર્મા ગુર્જર સુથાર જ્ઞાતિની વાડી યુનિટ નંબર-1 ઘંટયા પા શેરી, મોરબી ખાતે રાખેલ છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274