મોરબી : મોરબીમાં આવેલી ત્રિમૂર્તિ એન્જીનીયરીંગ વર્કસ ફર્મના માલિક સાગરભાઈ પરમારના ધર્મપત્ની દર્શનાબેન પરમારે પોતાના જન્મદિવસ નિમિત્તે રાજકોટ સ્થિત ધ સોસાયટી ફોર મેન્ટલી રિટાયર્ડના દિવ્યાંગોને ભોજન કરાવી, તેઓની સાથે સમય વ્યતીત કરીને જન્મદિવસની પ્રેરણદાયી ઉજવણી કરી હતી. આમ એક ગૃહિણીએ સેવાકાર્યથી પોતાના જન્મદિવસને દીપવીને પ્રેરક ઉદાહરણ પૂરૂ પાડ્યું હતું. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274