મોરબી : મોરબીમાં અવની ચોકડી વિસ્તારની સોસાયટીના રહેવાસીઓ દ્વારા સંસ્કાર બ્લક્સડ બેંકના સૌજન્યથી આજે તા. 28 સપ્ટે.ના રોજ રાત્રે 8થી 10 વાગ્યા સુધી રેવા પેલેસ, મિલાપનગર, અવની ચોકડી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રક્તદાન કરવા ઇચ્છતા લોકોએ ઘનશ્યામ બાવરવા 98252 35430 તથા આનંદભાઈ અઘારા 99793 23690 પર સંપર્ક કરવાનો રહેશે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274