મોરબી : મોરબીમાં સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા 80 લીટર દેશીદારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. મોરબીના લાતી પ્લોટ શેરી નં 3માંથી આરોપી અસગરભાઈ જાકમભાઇ ભટ્ટી રહે. વીશીપરા જલજલા પાન મેઈન રોડની ધરપકડ કરવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન આરોપી પાસેથી CNG રીક્ષા નં. GJ 36 U 4302માં 80 લીટર દેશી દારૂ કિં. રૂ. 1600ના સાથે મળી આવતા રીક્ષા સહીત મુદામાલ કિં. રૂ. 41,600/- કબ્જે કરવામાં આવ્યો હતો. તેમજ પોલીસને આરોપી તખુબેન દીપકભાઈ ચોવશિયાને દારૂ આપવા જતા હોવાની જાણ થતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274