સ્પા અને ફેસિયલમાં બદામ, એલોવેરા અને જાસૂદમાંથી બનેલી આયુર્વેદિક મટીરીયલ વપરાશે : માત્ર એડવાન્સ બુકીંગ કરાવનાર બહેનો જ લાભ મેળવી શકશે મોરબી : મોરબીમાં બહેનો માટે ખાસ 28 અને 29મીએ ફક્ત બે દિવસના આયુર્વેદિક હેર સ્પા અને અરોમા ફેસિયલના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ બન્નેનો માત્ર રૂ. 450 ચાર્જ લેવામાં આવશે. વધુમાં આ કેમ્પનો લાભ માત્ર એડવાન્સ બુકીંગ કરાવનાર બહેનો જ લઈ શકશે. મોરબીના શનાળા રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે આયુર્વેદિક હેર સ્પા અને અરોમાં ફેસિયલનો તા. 28 અને 29 એમ માત્ર બે દિવસ માટે સવારે 8 થી સાંજે 8 સુધી કેમ્પ રાખવામાં આવ્યો છે. આ કેમ્પમાં બદામ, એલોવેરા અને જાસૂદ સહિતની નેચરલ વસ્તુઓમાંથી બનેલા આયુર્વેદિક મટીરીયલના ઉપયોગથી મશીન વડે માત્ર રૂ. 450માં હેર સ્પા અને ફેસિયલ કરી આપવામાં આવશે. બજારમાં આ બન્નેના રૂ. 1000 થી 1200 લેવામાં આવે છે.જેને બદલે અહીં નજીવા દરે બ્યુટી ટ્રીટમેન્ટ આપવામા આવશે. આ કેમ્પ માત્ર બહેનો માટે જ છે. કેમ્પમાં 100 ટકા સેટીસ્ફેકશન ગેરેન્ટી આપવામા આવે છે. આ કેમ્પનો લાભ લેવા બહેનોએ એડવાન્સમાં બુકીંગ કરાવવાનું રહેશે. એપોઈટમેન્ટ બુક કરાવવા માટે મો.નં. 8160862271 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે. આયુર્વેદિક હેર સ્પાના ફાયદા વાળને પોષણ મળે છે. વાળ સિલ્કી બને છે. વાળ સફેદ થતા અટકે છે. વાળ ખરતા બંધ થાય છે. અરોમાં ફેસિયલના ફાયદા સ્કિન ગ્લો કરે છે. કરચલીમાં ઘણી રાહત મળે છે. ખીલ તથા ખીલના દાગમાં ઉત્તમ પરિણામ. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274