મોરબી : મોરબીના અખબાર વિતરક મહેશભાઈ અરજણભાઈ ચૌહાણનું આજે તા. 25ના રોજ અવસાન થયેલ છે. આજે જ સવારે તેઓએ પોતાની દિનચર્યા મુજબ અખબારનું વિતરણ પણ કર્યું હતું. તેવામાં એકાએક તેમનું નિધન થતા પરિવાર અને સ્નેહીજનો તેમજ મિત્ર વર્તુળ શોકગ્રસ્ત બન્યું છે. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274