હળવદ : હળવદના મિયાણી ગામે કેનાલ રોડ ઉપરથી મોરબી એસઓજીની ટીમે પેટ્રોલીંગ દરમિયાન ગુમલાભાઈ સડીયાભાઈ દહીંયા ઉ.વ. 34 રહે. પુસરીગામ દહીંયાફળિયું, દાહોદ વાળાને ગેરકાયદેસર દેશી બનાવટની મઝલ લોડ સિંગલ બેરલની બંદૂક સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274