મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામના પટેલ અને રબારી સમાજના યુવાનો દ્વારા સંચાલિત જય વડવાળા ગ્રુપ દ્વારા કચ્છ સ્થિત આશાપુરા માતાના મઢ તરફ જતા યાત્રાળુઓ માટે ધાણેટી ગામ પાસે આજે સવારે નાસ્તા વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો લાભ યાત્રિકોએ લીધો હતો. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274