મોરબી : મોરબીમાં વૈભવનગર ઉત્સવ સમિતિ દ્વારા ઘર, ઘૂંઘટ અને ઘરચોળું (વહેતાં વહુના આંસુ) નાટકનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આગામી તા. 30 સપ્ટે.ને સોમવારે રાત્રે 10 કલાકે વૈભવનગર સોસાયટી, ઓમ કાલેશ્વર મહાદેવ મંદિર, શનાળા રોડ ખાતે રાખવામાં આવ્યો છે. જેનો લાભ લેવા માટે વૈભવનગર ઉત્સવ સમિતિ દ્વારા મોરબીની નાટ્યપ્રેમી જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274