વાંકાનેર : પરંપરા મુજબ તીર્થયાત્રા કે હજકરીને પરત આવતા ભાવિકોનું હરખભેર સન્માન કરવામાં આવે છે. ત્યારે આ પરંપરા મુજબ હજ પઢીને પરત આવેલા વાંકાનેરના પોલીસ કર્મીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. વાંકાનેર તાલુકા પોલીસ મથકે એ.એસ.આઇ.માં ફરજ બજાવતા હાજીભાઇ મહમદભાઇ ગાલબ મકા-મદીના ખાતે હજ પઢીને પરત આવતાં વાંકાનેર તાલુકા પી.એસ.આઇ. એસ.એ. ગોહિલ અને સમગ્ર સ્ટાફ દ્વારા તેમને શાલ ઓઢાડીને અભિવાદન કરવામાં આવ્યું હતું. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274