મોરબી : મોરબીના ઉમિયા સર્કલથી બોરીયા પાટી સુધી આજે રાતના સમયે ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. છેલ્લા 2 કલાકથી અહીં વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. હાલ ટ્રાફિક ધીમી ગતિએ હળવો થઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.