મોરબી જિલ્લાના ડેમોની હાલની સ્થિતિ.. 5 સપ્ટેમ્બર રાત્રીના 11 વાગ્યે મચ્છુ 2 ડેમ : 7 દરવાજા 5 ફૂટ ખુલ્લા - 22690 કયુસેક પાણી છોડાય રહ્યું છે. મચ્છુ 3 ડેમ : 4 દરવાજા 3 ફૂટ ખુલ્લા - 11268 કયુસેક પાણી છોડાય રહ્યું છે. મચ્છુ 1 ડેમ : 0.30 મિટરે ઓવરફ્લો - 6994 કયુસેક પાણી છોડાય રહ્યું છે. ડેમી ૨ ડેમ : 5 દરવાજા ખુલ્લા - 20920 કયુસેક પાણી છોડાય રહ્યું છે. ડેમી 3 ડેમ : 9 દરવાજા 3 ફૂટ ખુલ્લા - 18599 કયુસેક પાણી છોડાય રહ્યું છે. ડેમી 1 ડેમ : ઓવરફ્લો - 895 કયુસેક પાણીની જાવક. બંગવાડી ડેમ : 0.25 મીટરે ઓવરફ્લો - 678 કયુસેક પાણી છોડાય રહ્યું છે.