એનઆરઆઈ અને વેડિંગ માટે પણ ખાસ કલેક્શન : પ્રથમ 151 કસ્ટમરોને મળશે ફ્રી ગિફ્ટ , દરેક વિઝિટરને બન્ને દિવસે અપાશે ફ્રી ટેટુ ( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : હાલ નવરાત્રી નજીક આવી રહી છે. તદઉપરાંત લગ્નગાળાની સિઝન પણ આવી રહી છે. ત્યારે ઉત્તમ ગુણવતા સાથે આકર્ષક વસ્તુ વ્યાજબી ભાવે ક્યાંથી ખરીદવી તેવો પ્રશ્ન મહિલાઓને મૂંઝવતો હોય છે. ત્યારે મહિલાઓ માટે 'લાઈમ ગ્રૂપ' આજે શનિવારથી બે દિવસ નવરાત્રી સ્પેશ્યલ ફેશન એક્ઝિબિશન લાવ્યું છે. જેમાં એનઆરઆઈ અને વેડિંગ માટે પણ ખાસ કલેક્શન ઉપ્લબ્ધ છે. મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલમાં આજે તા.31 ઓગસ્ટને શનિવારથી 'લાઈમ ગ્રૂપ' દ્વારા લેડીઝ માટે નવરાત્રી સ્પેશ્યલ ફેશન એક્ઝિબિશન શરૂ કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશન માત્ર બે જ દિવસ ચાલવાનું છે. તા.1 સપ્ટેમ્બરને રવિવારે એક્ઝિબિશન પૂર્ણ થઈ જશે. એક્ઝિબિશનમાં 40થી વધુ આઈટમોના હોલસેલરો જેવા કે ચોલી, જયપુરી કુર્તિ, બોમ્બે વેસ્ટર્ન, ઈમિટેશન, બ્રાન્ડેડ પર્સ, ચિલ્ડ્રન વેર, કોસ્મેટિકસ સહિતના ઉપ્લબ્ધ રહેશે. અહીં ખાસ એનઆરઆઈ અને વેડિંગ માટેનું પણ કલેક્શન રાખવામાં આવ્યું છે. અહીં દેશભરના 41 ડિઝાઈનર ઉપસ્થિત રહેશે. એક્ઝિબિશનનો સમય સવારે 10 થી સાંજે 8નો રહેશે. જેમા નિઃશુલ્ક પ્રવેશ બપોરે 2 થી 4 દરમિયાન રહેશે. આ એક્ઝિબિશન માત્ર બે દિવસનું જ છે. તો આ એક્ઝિબિશનનો લાભ લેવાનું ચૂકશો નહિ. વધુ વિગત માટે મો.નં. 9558141085 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે. ફેસબુક પેઈજ https://www.facebook.com/lime.ladyexhibition.1 ઈન્સ્ટાગ્રામ https://www.instagram.com/invites/contact/?i=1p9dyara6abfq&utm_content=574lowe