દેશના તમામ શહેરોમા ફગશિયા ટ્રેડ સોલ્યુશનના ટ્રેઇન માણસો કાર્યરત : કોઈ પણ પેઢીના રિયલ KYC, PDC ચેક, પેઇમેન્ટ, મટીરીયલ ડેમેજની ચકાસણી સહિતની અનેકવિધ સર્વિસ આપવાનો નવીનતમ અભિગમ (પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીના સીરામિક ઉદ્યોગોના અનેકવિધ પ્રશ્નોનું સમાધાન ફગશિયા ટ્રેડ સોલ્યુશનમાથી મળશે. અહીની સર્વિસ સીરામીક ઉદ્યોગોને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકશે. દેશના તમામ શહેરોમાં ફગશિયા ટ્રેડ સોલ્યુશનના ટ્રેઇન માણસો રાખવામાં આવ્યા છે. જેઓ જે તે શહેરની પેઢીના પેઢીના રિયલ KYC, PDC ચેક, પેઇમેન્ટ, મટીરીયલ ડેમેજની ચકાસણી સહિતની અનેકવિધ કામગીરી કરી આપશે. આ ઉપરાંત બાકી નાણા લેવા માટે પણ આ માણસો જે તે પેઢીને ત્યાં જઈ આવશે. મોરબીના સિરામિક ઉદ્યોગને ઘણી વખત કોઈ ગ્રાહકોને લીધે ભારે પ્રશ્નો સર્જાતા હોય છે. ત્યારે આ તમામ પ્રશ્નોનું નિરાકરણ ફગશિયા ટ્રેડ સોલ્યુશન લઈ આવશે. સૌ પ્રથમ તો કોઇ નવા ગ્રાહક સાથે ધંધો શરૂ કરવામાં ખચકાટ અનુભવાતો હોય છે. નવા ગ્રાહક સાથે ધંધો કરવામાં થોડા અંશે રિસ્ક પણ હોય છે. ત્યારે ફગશિયા ટ્રેડ સોલ્યુશન કોઈ પણ પેઢીના રિયલ KYC લઈ આપશે. જેમાં ફગશિયા ટ્રેડ સોલ્યુશનનો એક માણસ તે પેઢીના શો રૂમમા જઈને તેમજ ગોડાઉનમાં જઇને વીડિયો ઉતારી આપશે. આ વિડીયોની સાથે પેઢીએ કઈ કઈ કંપનીઓ સાથે કામ કર્યું છે. કંપનીના ગોડાઉનમાં કઈ કઈ કંપનીનો માલ પડ્યો છે. આ બધી વિગત સીરામીક ઉદ્યોગને આપવામાં આવશે. ઘણી વખત બિલ બાકી હોવાથી ગ્રાહક ફોન ઉપાડતા નથી. આવા સમયે ફગશિયા ટ્રેડ સોલ્યુશનનો માણસ ગ્રાહક પાસે જશે અને ત્યાં જઈને સીરામીક ઉદ્યોગના જવાબદાર વ્યક્તિ સાથે ગ્રાહકને ફોન ઉપર વાત કરાવશે. આ ઉપરાંત ઘણી વખત ગ્રાહક ડેમેજ ખૂબ વધારે બતાવતા હોય છે. જેમકે સીરામીક ઉદ્યોગે ગ્રાહકને 5000 બોક્ષ મોકલ્યા છે. અને તેમાંથી માત્ર 200 જ બોક્ષ ડેમેજ નીકળ્યા છે. ત્યારે ગ્રાહક એમ કહે છે કે તેને 1000 કે 2000 બોક્ષ ડેમેજ નીકળ્યા છે. આવા સમયે ફગશિયા ટ્રેડ સોલ્યુશનનો માણસ ત્યાં રૂબરૂ જઈને ચેકીંગ કરીને હકીકતમા કેટલા બોક્ષ ડેમેજ થયા છે તેની વિગત સીરામીક ઉદ્યોગને આપશે. આ ઉપરાંત ઘણી વખત માલ જે તે દૂરના શહેરમાં પહોંચી ગયો હોય છે. પરંતુ ગ્રાહક આ માલ લેવાની ના પાડી દે છે. ત્યાર આવા સમયે ફગશિયા ટ્રેડ સોલ્યુશનનો માણસ આ માલના સેમ્પલ અન્ય વેપારીને બતાવીને ડિલ પણ કરાવી આપશે. આ ઉપરાંત ઘણા ગ્રાહકો પાસેથી પેઇમેન્ટ રિકવર કરવામાં તકલીફ પડતી હોય છે. ત્યારે આવા સમયે ફગશિયા ટ્રેડ સોલ્યુશનના માણસો ત્યાં જઈને પેઇમેન્ટ રિકવર કરવાના પૂરતા પ્રયાસો કરશે. ગ્રાહક જ્યારે કોઈ પ્રકારનો રિસ્પોન્સ જ ન આપતા હોય ત્યારે ત્યાં રૂબરૂ જવું જ પડતું હોય છે. ત્યાં જઈને પણ ગ્રાહક ધક્કા ખવડાવતા હોય છે. આવા સમયે ફગશિયા ટ્રેડ સોલ્યુશનના ત્યાંના લોકલ માણસ જશે તો ખર્ચમા પણ ઘણો ઘટાડો થશે. ઉપરાંત ત્યાંના લોકલ માણસથી ઘણો ફરક પડે છે. વધુમા ફગશિયા ટ્રેડ સોલ્યુશન દેશના તમામ શહેરોમાં માણસો ધરાવે છે. જેને ટ્રેઇન પણ કરવામાં આવ્યા છે. ફગશિયા ટ્રેડ સોલ્યુશન તેમની સર્વિસમાં દરરોજ કંઈકને કંઈક નવું ઉમેરશે. આમ સિરામિક ઉદ્યોગ આ સર્વિસનો લાભ લઈને પોતાના અનેકવિધ પ્રશ્નો ઉકેલી શકશે. ફગશિયા ટ્રેડ સોલ્યુશનની સર્વિસ મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરો http://bit.ly/2PiG5iL