ન્યુ એન્ટરટેઇન્મેન્ટ ઝોન ઇન મોરબી : મનોરંજનની સાથે સ્વાદનો પણ ચટાકો મળશે : ડેલાઈટ રેસ્ટોરન્ટમા મેક્સિકન, ઇટાલિયન, સાઉથ ઇન્ડિયન , પંજાબી સહિતના અનેકવિધ ફૂડની વેરાયટી ( પ્રમોશનલ આર્ટિકલ ) મોરબી : મોરબીના અદ્યતન સુવિધાસભર મલ્ટીપ્લેક્ષમા ટીકીટ અને ખાણીપીણીના તદ્દન વ્યાજબી ભાવ છે. ઉપરાંત પાર્કિંગની સુવિધા અદ્યતન છે. જે નિઃશુલ્ક રાખવામાં આવ્યું છે. અહીં ડોલ્બી ડિજિટલ સરાઉન્ડ 7.1 સાઉન્ડ સિસ્ટમ પણ છે. મનોરંજન ઉપરાંત અહીં આવેલા ડેલાઈટ રેસ્ટોરન્ટમાંથી મોરબીવાસીઓ સ્વાદનો ચટાકો પણ મેળવી શકશે. સામાન્ય રીતે મલ્ટીપ્લેક્ષમા તગડા ટિકિટના ભાવ વસુલાતા હોય છે. ઉપરાંત કેન્ટીનમા પણ ખાણીપીણીના ભાવ ભૂખને મારી નાખે તેવા હોય છે. ઉપરાંત પાર્કિંગ ચાર્જ પણ વસુલાતા હોય છે.ત્યારે મોરબીના દરિયાલાલ મલ્ટીપ્લેક્ષમા મુવી ટિકિટના ભાવ તદ્દન વ્યાજબી છે. સાથે અહીંની કેન્ટીનમાં પણ ખાણીપીણીની ચીજ વસ્તુના સામાન્ય માણસને પોષાય તેવા ભાવ છે. ઉપરાંત અહીં વિશાળ આધુનિક પાર્કિંગની સુવિધા છે. જેમાં નિઃશુલ્ક પાર્કિગની વ્યવસ્થા રાખવામાં આવી છે. દરીયાલાલ મલ્ટીપ્લેક્ષ બે સ્ક્રીન ધરાવે છે. આ મલ્ટીપ્લેક્ષમા વીઆઈપી સોફા તેમજ પુશબેક ચેર સહિતની સુવિધા પણ છે.અહીં દરરોજ અહીં 8 શો થાય છે. અહીં ડોલ્બી ડિજિટલ સરાઉન્ડ 7.1 સાઉન્ડ સિસ્ટમ છે. જે મુવીની મજામાં ચાર ચાંદ લગાવી આપે છે. કોઈ પણ વ્યક્તિ બુક માય શોમાંથી પણ દરિયાલાલ મલ્ટિપ્લેક્સમની ટિકિટ બુક કરાવી મુવીનો આનંદ માણી શકે છે. આ ઉપરાંત અહીં અનેકવિધ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સાથે દરિયાલાલ મલ્ટિપ્લેક્ષમા મનોરંજન માણ્યા બાદ મોરબીવાસીઓ ડેલાઈટ રેસ્ટોરન્ટમા સ્વાદનો ચટાકો પણ લઈ શકે છે. ડેલાઈટ રેસ્ટોરન્ટનું અદ્યતન લાઈટિંગ ડેકોરેશન તેમજ આકર્ષક ઇન્ટિરિયર લોકોનું મન મોહી લેશે. અહીં પંજાબી, મેક્સિકન, ઇટાલિયન, સાઉથ ઇન્ડિયન, સાઉથ ઇન્ડિયન, કોન્ટીનેટલ, મોકટેઇલ્સ અને ફાસ્ટફૂડ સહિતના ફૂડની અનેક વેરાયટીઓ ઉપ્લબ્ધ છે.આમ દરિયાલાલ મલ્ટીપ્લેક્ષ મોરબીનો ન્યુ એન્ટરટેઇન્મેન્ટ ઝોન છે. આગામી દિવસોમાં ગેમિંગ ઝોન પણ શરૂ કરવામાં આવનાર છે. વધુ વિગત માટે ઇન્કવાયરી નંબર 9638077700 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.