મોરબી : મોરબીના સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આજે હોકીના જાદુગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદની જન્મજયંતિ રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે વિધાર્થીઓએ હોકીના ચિહ્નન પ્રમાણે બેઠક લઈને આબેહૂબ પ્રતિકૃતિ બનાવી હતી અને ગુરુકુળના તમામ વિદ્યાર્થીઓએ ફિટ ઇન્ડિયા અને રમતને જીવનનો એક ભાગ બનાવીને દેશને ગૌરવ અપાવવાના શપથ ગ્રહણ કર્યા હતા.