મોરબી : ખાનપર ગામે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.જેમાં ગત તા.13/08/2019 ના રોજ શ્રી લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલય-ખાનપરમાં વિદ્યાર્થીઓ તથા શાળા પરિવાર અને સરપંચ તથા જગદીશભાઈ ભીમાણીના સહયોગથી ગોમટેશ્વર મહાદેવના મંદિરના પટાંગણમાં આશરે 125 જેટલા વિવિધ ઉપયોગી વૃક્ષો દેશી દવા માટેના અમૂલ્ય વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું તેમજ યોગ્ય જાળવણી માટે દરેક વિદ્યાર્થીઓએ જવાબદારી નિભાવી હતી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne