મોરબી : નાયક હસુભાઈ વ્યાસ અને કેશુભાઈ વ્યાસ સંચાલિત ગાયત્રી લોક્ભવાઈ મંડળ-વીરપર, શામજી ભગતના મંડળ દ્વારા આગામી તા.૧૯ ને સોમવારે રાત્રે ૯ કલાકે ભંગેશ્વર મહાદેવ મંદિર, ઉમિયા માતાજીના મંદિરની બાજુમાં, તીથવા રોડ, જડેશ્વર પાસે ભવાઈના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેનો લાભ લેવા માટે જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું આવ્યું છે.