મોરબી : મોરબી જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવી રહ્યો છે. શનિવાર સવારના 8 થી 10 વાગ્યા સુધીમાં વધુ 1.5 ઇંચ થી 2 ઇંચ વરસાદ પડ્યો છે. અને હજુ પણ વરસાદ ચાલુ છે. સવારે 8 થી 10 સુધીનો વરસાદ મોરબી - 38 mm ટંકારા - 41 mm માળીયા - 17 mm વાંકાનેર - 31 mm હળવદ - 32 mm