ડિસ્પોઝેબલ આઇટમો, ડેરી પ્રોડક્ટ, મશરૂમ, ડ્રાઇફૂટ, કલર એસન્સ, મસાલાઓ તેમજ ચટણી સહિતની અનેક ચીજ વસ્તુઓ હૉલસેલમાં ઉપ્લબ્ધ (પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીના ભગવતી ટ્રેડીંગમા હોટેલ અને કેટરિંગને લગતી ચાઈનીઝ, પંજાબી આઈટમોના રો મટીરીયલનો મોટો ખજાનો છે. જેમાં ડિસ્પોઝેબલ આઇટમો, ડેરી પ્રોડક્ટ, મશરૂમ, ડ્રાઇફૂટ, કલર એસન્સ, મસાલાઓ તેમજ ચટણી સહિતની અનેક ચીજ વસ્તુઓ હૉલસેલમાં ઉપ્લબ્ધ છે. મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે નવા ડેલા રોડ ઉપર આવેલ ભગવતી ટ્રેડિંગમા હોટેલ અને કેટરિંગને લગતી અનેક ખાદ્ય વસ્તુઓ તેમજ વપરાશની વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. અહીં હોટેલને લગતી આઈટમો, કેટરિંગને લગતી આઇટમો, પ્રસંગોને લગતી આઇટમો, ડિપોઝેબલ પ્રોડક્ટ્સ, ડેરી પ્રોડક્ટ્સ ઉપલબ્ધ હોલસેલ ભાવે ઉપલબ્ધ છે. ઉપરાંત અહીં એમડીએચના મસાલા, ચીંગ્સના સોસ, સિલ્વર ફોઈલ, મોસમ સોસ, બુશ કલર, કલર એસન્સ, લીલી ચટણી, મશરૂમ, અમૂલ પનીર, અમૂલ બટર, નમસ્તે ઇન્ડિયા મિલ્ક પાવડર, કિશાન સોસ, વાઈટ હોર્સ મસાલા, અથાણા, ચાંદીના વરખ, અંગૂરી, સીતાફળ પલ્પ, કિશાન સોસ, સફેદ તીખા પાવડર, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો સહિતની ચાઈનીઝ, પંજાબી, મેક્સિકન, ઇટાલિયન અને થાઇ ફૂડને લગતી તમામ પ્રોડક્ટ્સ અહીં ઉપલબ્ધ છે.તેમ જણાવાયું છે. વધુ વિગત માટે લખનભાઈ ઊંઘનાણી મો.નં. 9426602914 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. ડિસ્ટ્રીબ્યુુુુટર