મોરબી : વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજ મળે અને ભવિષ્યમાં કંઈક નવું કરી શકે એ હેતુથી આજરોજ ધોરણ 11,12 કોમર્સનાવિદ્યાર્થીઓને Aghara knitwear કંપનીમાં ઈન્ડસ્ટ્રીયલ વિઝિટ કરાવવામાં આવી હતી. મોરબીની તપોવન સ્કૂલ દ્વારા ઉદ્યોગો વિશેનું પ્રેક્ટિકલ નોલેજ વિદ્યાર્થીઓને મળી રહે એ માટે Aghara knitwear કંપનીની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ કરાવવામાં આવી હતી. કંપનીના ડાયરેક્ટર ચિરાગભાઈ અઘારા દ્વારા વિદ્યાર્થીઓને કંપનીની સચોટ પૂર્વક માહિતી આપવામાં આવી હતી. જેમાં વિધાર્થીઓએ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, સેલ્સડિપાર્ટમેન્ટ, ફાઇનાન્સિયલ ડિપાર્ટમેન્ટ વગેરેની માહીતી મેળવી હતી. તપોવન વિદ્યાલય તરફથી Aghara knitwear તથા ચિરાગભાઈ અઘારાનો ખૂબ આભાર માનવામાં આવ્યો હતો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne