મોરબી જિલ્લા પંચાયત દ્વારા સ્ટાફ સ્ટ્રેસ ફ્રી રહે તે માટે મિટિંગ હોલમાં જાદુગરનો ખેલ યોજવામાં આવ્યો હતો. આ વેળાએ બાળકોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ જાદુગરના ખેલમાં જાદુગરે વિવિધ કરતબો બતાવ્યા હતા. સાથો સાથ અનેક ખેલના વૈજ્ઞાનિક પદ્ધતિથી સમજ પણ આપી હતી. આ વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના પદાધિકારીઓ તેમજ ડીડીઓ, ડે. ડીડીઓ સહિતના અધિકારીઓ ઉપરાંત કચેરીઓ સ્ટાફે ઉપસ્થિત રહીને જાદુગરનો ખેલ નિહાળી હળવી પળો માણી હતી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne