મોરબી : બીજી ઓગષ્ટના રોજ ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના જન્મદિવસે મોરબી સિરામીક એસોશિએશની ટીમે વિજયભાઈના ફોટાવાળી ટાઇલ્સની ભેટ આપીને અનોખી શુભેચ્છા પાઠવી હતી. ઉચ્ચ ક્વોલિટીના મટિરિયલ્સમાંથી નિર્મિત ટાઇલ્સમાં તેમના ફોટા પ્રીન્ટ કરીને મોરબીની સિરામીક ઇન્ડ્સ્ટ્રીઝ તરફથી આ ભેટ આપવા માટે એસોસિએશનની ટીમે રાજકોટ પહોંચીને આ શુભેચ્છા યાદી આપી હતી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne