યુવારન ફાઉન્ડેશન દ્વારા મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર જીલ્લાનો આત્મીય કોલેજ રાજકોટ ખાતે યોજાયેલ યોગ મહાકુંભ 2019 માં વાંકાનેરની દોશી કોલેજના વિદ્યાર્થીઓ વિજેતા બન્યા વાંકાનેરની દોશી કોલેજના પ્રોફેસર ડો. વાય.એ. ચાવડાની આગેવાનીમાં ગૃપ D કે જેમાં 20 થી 25 વર્ષના વિદ્યાર્થીઓમાં પ્રથમ નંબરે બાદી આસિફઅલી વિજેતા બનેલ છે તે ઉપરાંત ગૃપ C કે જેમાં 15 થી 20 વર્ષના વિદ્યાર્થી ભાઇઓમાં ખંડેખા અજયભાઈ બીજા નંબર પર, રાઠોડ અરવિંદ ત્રીજા નંબર પર તેમજ ઝાલા જયરાજ ચોથા નંબર પર વિજેતા બનેલ તેમજ વિદ્યાર્થીનીઓમાં પંડ્યા કાજલ ત્રીજા નંબર પર આવી વાંકાનેરની દોશી કોલેજનું નામ રોશન કરેલ છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne