- text
મોરબી : મોરબીની એમ.પી. શેઠ ગર્લ્સ હાઇસ્કૂલમાં ગઇકાલે 100 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ હતુ. મોરબીની એમ.પી. શેઠ ગર્લ્સ હાઇસ્કૂલમાં ગઇકાલ તારીખ 1ને ગુરૂવારે નરેન્દ્રભાઈ અઘારા, શાળાનાં આચાર્ય ઉષાબેન જાદવ, શાળાનાં અન્ય સ્ટાફ સભ્યો તથા વિદ્યાર્થીનીઓ દ્વારા 10પ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ હતુ. માત્ર એટલું જ નહીં, આ વૃક્ષોનું જતન કરવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો.
- text
આપણું મોરબી..આપણો રેડીઓ..
Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..
Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..
https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne
- text