ટંકારા : ટંકારાના વીરવાવ ગામને હરિયાળું બનાવવા માટે બાપા સીતારામ યુવક મંડળ દ્વારા ચાલુ વરસાદે 200 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. વીરવાવ ગામને લીલુંછમ અને સ્વચ્છ કરવાના ઉમદા હેતુથી ગામના યુવાનો મેદાને ઉતારી આવ્યા છે. બાપા સીતારામ યુવક મંડળના આ યુવાનોએ એક 'એક મિત્ર એક વુક્ષ' અભિયાન ચલાવીને વૃક્ષોનુ વાવેતર કરી જતન કરવાનો સંકલ્પ કર્યો છે અને ચાલુ વરસાદે 200 જેટલા વૃક્ષોનું વાવેતર કરીને એક ઉમદા પ્રયત્ન કર્યો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne