મોરબી : મોરબી નિવાસી રેવાભાઈ પુંજાભાઈ ઉધરેજા(ઉ.વ. 87), તે રામીબેનના પતિ, મગનભાઈના ભાઈ, પ્રાણજીવનભાઈ, કાંતિલાલ અને રમેશભાઈના પિતા, વિમલભાઈ અને ભાવેશભાઇ કાકા તથા ચિરાગ, સાગર, મોન્ટુ, વિશાલ અને દિવ્યેશના દાદાનું ગઈકાલ તારીખ 28ને રવિવારે દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનો લૌકીકવાર તારીખ 8ને ગુરુવારે તેમના નિવસસ્થાને ગાળા ખાતે રાખવામાં આવ્યો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne