મોરબી : સમગ્ર સૌરાષ્ટ્રમાં શનિવારથી સોમવાર સુધી ત્રણ દિવસ વરસાદની આગાહી વચ્ચે મોરબી ટંકારામાં માત્ર હળવા ઝાપટા પડતા મોરબીવાસીઓની ધોધમાર વરસાદની અપેક્ષા હજુ સંતોષાઈ નથી. ગત રાતથી આજે સવારે સુધીમાં મોરબીમાં 7 એમ.એમ જ્યારે ટંકારામાં માત્ર 2 એમ.એમ વરસાદ પડ્યો હતો. જૂનાગઢ, ભાવનગર, રાજકોટ સહિતના જિલ્લાઓમાં ઘણી જગ્યાએ નોંધપાત્ર વરસાદ પડ્યો છે અને પડી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લો હજુ સરેરાશ વરસાદથી જોજનો દૂર છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne