બાળકોને ભોજન અને ગૌ શાળાને ઘાસચારો અર્પણ કરાયો મોરબી : મોરબીના પડસુંબિયા પરિવારે સેવાકાર્યો થકી લાડકવાયી પુત્રીનો જન્મદિવસ ભાવભેર ઉજવ્યો હતો. આ તકે બાળકોને ભોજન કરાવાયું હતું. સાથે ગૌ શાળાને ઘાસચારો પણ અર્પણ કરાયો હતો. મોરબીના નરેન્દ્રભાઈ પડસુંબિયા અને ગૌરીબેન પડસુંબિયાએ પોતાની લાડકવાયી પુત્રી પૂર્વાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરીને સમાજને ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ દંપતી દ્વારા તેની પુત્રીના જન્મદિવસે યદુનંદન ગૌશાળાને ઘાસચારો અર્પણ કરવામાં આવ્યો હતો. સાથે નાની વાવડી ગામે બટુક ભોજનનો કાર્યક્રમ યોજ્યો હતો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne