મોરબી : મોરબીના રંગપર ગામમા નવા પ્લોટ ખાતે ગત રાત્રે 9 વાગે ભવ્ય રામામંડળનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ મંડળ રંગપરનું જ હતું. જેમા બધા સમાજના ખાસ કરીને ઠાકોર ભરવાડ અને દરબાર સમાજ યુવકોએ જાગરણ નિમિતે સાથ સહકાર આપ્યો હતો. આ કાર્યક્રમમાં ઓડીયન્સ સે.લી. ઠાકોર યોગેશ કગથરા, રૂપેશ ગિંગોરા, મુકેશ ગિંગોરા, લખાભાઈ વડીલ અને કીડી ગામના દિલીપ ઠાકોરે પણ હાજરી આપી હતી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne