મોરબી : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની કેન્દ્રીય બેઠક તાજેતરમા યોજાઈ હતી. જેના અનુસંધાનમા આગામી રવિવાર તા. 21ના રોજ મોરબી જલારામ મંદિર, અયોધ્યા પુરી રોડ ખાતે સવારે ૧૦ થી ૪ દરમિયાન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ની સૌરાષ્ટ્ર પ્રાંત બેઠક યોજાશે. આ બેઠક મા સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ જી.જે. ગજેરા, સૌરાષ્ટ્ર પ્રાંત મહામંત્રી બકુલભાઈ ખાખી, સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી જીતુભાઈ મહેતા સહીતના પદાધીકારીઓ ઉપસ્થિત રહેશે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne