ટંકારા : ટંકારાના યુવકે કોઈ અગમ્ય કારણોસર લીંબડાના ઝાડ પર લટકી જઈને આત્મહત્યા કરી લેતા પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના રહેવાસી મુકેશ દેવાભાઈ દેવીપૂજકે (ઉ.વ.22) મઢુંલી પાછળ આવેલા વિસ્તારમાં એક લીંબડાની ડાળ પર રસ્સી બાંધી લટકી જઇ આત્મહત્યા કરી લેતા સૂચના મળતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. લાશનું પંચનામું કરી પી.એમ. અર્થે હોસ્પિટલ ખસેડી બનાવના કારણની તપાસ હાથ ધરી છે. આ બનાવની તપાસ ટંકારા પો.સ્ટે.ના એમ.કે.બ્લોચ ચલાવી રહ્યા છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne